રાપર: રાપર તાલુકામાં ICDS વિભાગ દ્વારા “પોષણ સંજીવની” પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો.
Rapar, Kutch | Oct 7, 2025 Aspirational Block રાપર તાલુકામાં ICDS વિભાગમાં “પોષણ સંજીવની” પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ પહેલનો મુખ્ય હેતુ ૭ માસ થી ૬ વર્ષની વયના બાળકોમાં કુપોષણનું પ્રમાણ ઘટાડવાનો તથા પોષણ જાગૃતિ વધારવાનો છે.