આણંદ: આણંદ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના ચાર મોટરસાયકલ સાથે આરોપીને ઝડપી પાડતી વિદ્યાનગર પોલીસ
Anand, Anand | Oct 16, 2025 આણંદ જિલ્લાના ઉમરેઠ સોજીત્રા આણંદ ટાઉન પેટલાદ ટાઉન પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી થયેલ મોટરસાયકલ ચોરીના ચાર મોટરસાયકલ સાથે આરોપીને ઝડપી પાડતી વિદ્યાનગર પોલીસ વિદ્યાનગર સંદેશર ચોકડી ખાતેથી ચોરીના મોટરસાયકલ સાથે ગિરીશ શંકરભાઈ સોલંકી રહેવાસી બોરસદના ને ઝડપી પાડી યુક્તિ પ્રયુક્તિ થી ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા બીજા ત્રણ મોટરસાયકલ ચોરીને અલગ અલગ જગ્યાએ મુકેલા ની કબુલાત કરતા આરોપી વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી