દસ્ક્રોઈ: વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય, 15 મે સુધી હીટવેવની આગાહી: આજે કચ્છમાં ગરમીનું યલો એલર્ટ
વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય, 15 મે સુધી હીટવેવની આગાહી: આજે કચ્છમાં ગરમીનું યલો એલર્ટ; કંડલા પોર્ટના તાપમાનમાં એકઝાટકે 5°Cનો વધારો રાજ્યમાં છેલ્લા બે દિવસથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. 7 મેને ગુરૂવારે તાપી અને વલસાડમાં મેઘગર્જના સાથે વરસાદ પડતા ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. તો બાકીના વિસ્તારોમાં આકરો તડકો પડી રહ્યો છે. આઠ જિલ્લામાં ગરમીનો પારો 40°C પાર પહોંચી ગયો છે. સુરેન્દ્રનગર 43.5°C સાથે સૌથી ગરમ શહેર રહ્યું, જ્યારે અમદાવાદમાં પણ ગરમી