જામનગરમાં આવતીકાલે 21 અને 22 ના રોજ તંત્ર દ્વારા મતદાર યાદી સુધારણા અંગે હેલ્પ સેન્ટર શરૂ કરવામાં આવશે. ખાસ કરીને નાગરિકોને ફોર્મ ભરવામાં અગવડતા ન પડે તે માટે તંત્ર દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. વોર્ડ 1 ના સામાજિક કાર્યકર ઉમર સોઢા દ્વારા ફોર્મ અંગે લોકોને જાણકારી મળી તે માટે વિગતો જાહેર કરી અપીલ કરવામાં આવી