ભચાઉ: પીપરાપાટી નજીક ક્રેટા કારમાંથી લાકડિયા પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો
Bhachau, Kutch | Mar 27, 2026 લાકડિયા પોલીસ સ્ટેશનના પીઆઇ વી પી આહિરની સૂચનાથી લાકડિયા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે સામખિયાળી રાધનપુર નેશનલ હાઇવે પર આવેલ પીપરાપાટી નજીક ક્રેટા કારમાંથી લાકડિયા પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.