વઢવાણ: વડોદ ખાતે પમ્પિંગ સ્ટેશન નું ખાતમુહુર્ત કરાયું નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા
વઢવાણ તાલુકાના વડોદ ગામે પાણી પૂરવઠા વિભાગ દ્વારા પમ્પિંગ સ્ટેશન નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ પમ્પિંગ સ્ટેશન ના ખાતમુહુર્ત કાર્યક્રમ માં વિધાનસભા ના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.