ગોધરા: ભાટપુરા પાસે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત,પતિ પત્ની અને પુત્ર ના ઘટના મોત,મેડિકલ ઑફિસરે માહિતી આપી
પંચમહાલના કાલોલ ભાટપુરા પાસે ના મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો અકસ્માત ની ઘટના મા મહીસાગર જિલ્લાના મુડાવડેખ ગામના પંડ્યા પરિવારના પતિ પત્ની અને પુત્ર ના ઘટના કરુણ મોત નીપજ્યા 14 વર્ષીય પુત્રી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ભાટપુરા ગામ પાસેથી પસાર થતા મુંબઈ-દિલ્હી નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં સુરતના કેટરિંગ વ્યવસાય સાથે જોડાયેલા એક જ પરિવારના ત્રણ સભ્યોના ઘટનાસ્થ