સાવરકુંડલા: સાવરકુંડલાના મોટા ઝીંઝુડાની આંગણવાડીમાં 'સેવા અને સુશાસન' ઉત્સવની ઉજવણી
સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ગામની આંગણવાડીમાં '૨૫ વર્ષ સેવા અને સુશાસન' અંતર્ગત કાર્યક્રમ યોજાયો. જેમાં ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ બાળકો સાથે વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. આ કાર્યક્રમમાં ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.