અસારવા: ભણવાની ઉંમરે મજૂરીકામ કરાવ્યું,નારોલમાં મેડિકલ વેસ્ટના ગોડાઉનમાં 9થી 14 વર્ષના બાળકો મજૂરી કરતા મળી આવ્યા
ભણવાની ઉંમરે મજૂરીકામ કરાવ્યું:મેડિકલ વેસ્ટના ગોડાઉનમાં 9થી 14 વર્ષના બાળકો મજૂરી કરતા મળી આવ્યા, હાથ પગમાં ચીરા પડી ગયા અમદાવાદ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલ અને એસોસિએશન ફોર વોલેન્ટરી એક્શનની ટીમ દ્વારા શહેરના નારોલ વિસ્તારમાં તલાવડી પાસે આવેલા વણઝરવાસમાં મેડિકલ વેસ્ટના ગોડાઉનમાં દરોડો પાડી સાત જેટલા નાના બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવવામાં આવ્યા છે. છેલ્