ગોધરા: ગાયત્રી પરિવાર ગોધરા દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે પ્રશંસનીય અને પ્રેરણાદાયી પહેલ
ગાયત્રી પરિવાર ગોધરા દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે પ્રશંસનીય અને પ્રેરણાદાયી પહેલ,આજના સમયમાં જ્યારે યુવા પેઢી અજાણતા કે ફેશનના નામે વ્યસન તરફ વળી રહી છે, ત્યારે સમાજને સાચો માર્ગ બતાવવો ખૂબ જ જરૂરી બન્યો છે. ગોધરાના ભૂરાવાવ બસ સ્ટેન્ડ જેવા જાહેર અને ભીડભાડવાળા સ્થળે આ પ્રકારનું અભિયાન ચલાવવાથી મહત્તમ લોકો સુધી આ સંદેશ પહોંચાડી શકાય છે.ગોધરા ભૂરાવાવ બસ સ્ટેન્ડ, ખાતે ગાયત્રી પરિવાર, દ્વારા યુવાનો અને સામાન્ય જનતામાં તમાકુ અને ગુટખાના દ