લાઠી: દહીંથરા-કાંચરડી માર્ગ પર રૂ. 50 લાખના ખર્ચે નવો પુલ મંજુર
Lathi, Amreli | Sep 26, 2026 લાઠીના ધારાસભ્ય જનક તળાવીયાના પ્રયાસોથી દહીંથરા-કાંચરડી માર્ગ પર રૂ. 50 લાખના ખર્ચે નવો પુલ મંજુર થયો છે. વરસાદમાં કોઝવે પર પાણી ભરાવાની સમસ્યા હવે દૂર થશે અને વાહન વ્યવહાર સરળ બનશે.