ઓખામંડળ: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સી.સી.ટી.વી.કેમેરા અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. આંતકવાદી અને રાષ્ટ્ર વિરોધી કે ગેરકાયદેસર પ્રવૃતિ રોકવા અને ગુનેગારોની ઓળખ સહેલાઇથી થઇ શકે તે માટે જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા સી.સી.ટી.વી. કેમેરા લગવવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું