અમદાવાદ શહેર: અમદાવાદના ગોતામાં અકસ્માત, એકટીવા સ્લીપ થઈ જતા એક વ્યક્તિ ઈજાગ્રસ્ત
અમદાવાદના ગોતા માં અકસ્માત સર્જાયો.. રવિવારે 7 વાગ્યે ચાંદલોડિયા જતા ઓવર બ્રિજ પર એકટીવા સ્લીપ થઈ જતા ઘટના બની... જેમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા 108 મારફતે સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને લઇ બ્રિજ પર ટ્રાફિક જામ સર્જાયો હતો..