Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ખંભાળિયા: પ્રિ વેડિંગ અને લગ્નપૂર્વે કંકુ પગલા પર પ્રતિબંધ"; લાંબા ગામના ચેતરીયા પરિવારે દેખાદેખીના યુગમાં લીધો સાદગી પૂર્ણ નિર્ણય

લાંબા ગામે ચંદ્રભાગા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચેતરીયા પરિવારની 4 પાખી માટે મહત્વનો નિર્ણય કરાયો છે. જે અંતર્ગત લગ્ન તથા પ્રસંગોમા ખોટા દેખાદેખી બંધ કરવી, કલાકારને બોલાવા, લગ્નપૂર્વે દીકરીને કંકુ પગલા કરવા મોકલવા, પ્રિ-વેડિંગ તથા મોબાઈલ આપવા સહિતની પ્રથા પર પ્રતિબંધ લગાવાયો છે.

MORE NEWS