Public App Logo
Jansamasya
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Ipl
Rahulgandhi
Haryana
Cricket
���ादी
Crimenews
Karnataka
Aap
Bareilly
���प
Agra
Abvp
Biharnews
Fatehpur
Jodhpur
Amitshah
Live
Westbengal
Yogiadityanath
Trending
Tejashwiyadav

ધોળકા: ધોળકા ખાતે ઈદ ની નમાઝ પઢવા મસ્જિડોમાં મુસ્લિમ બિરાદારો ઉમટી પાડ્યા

Dholka, Ahmedabad | Mar 21, 2026
આજરોજ તા. 21/03/20026 શનિવારે સવારે 7.30 થી 9 વાગ્યા દરમ્યાન રમઝાન ઈદ નિમિત્તે ધોળકા શહેરની જુમ્મા મસ્જિદ, બહેલોલખાન ગાઝી ની મસ્જિદ, પીર હઝરતશાહ બાવા ની દરગાહની મસ્જિદ, ખાન મસ્જિદ સહિત વિવિધ મસ્જિદો માં મુસ્લિમ બિરાદરોને ઈદની વિશેષ નમાઝ પઢવા ઉમટી પડ્યા હતા
ધોળકા: ધોળકા ખાતે ઈદ ની નમાઝ પઢવા મસ્જિડોમાં મુસ્લિમ બિરાદારો ઉમટી પાડ્યા - Dholka News