Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી અનોખા અંદાજમાં જોવા મળ્યા, કુંભારવાડા સીટી બસ લોકાર્પણમાં બસમાં મુસાફરી કરી

Bhavnagar City, Bhavnagar | Jun 12, 2026
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ઇબસ સેવાનો આજથી પ્રારંભ કરાયો છે. પ્રધાનમંત્રી ઈબસ સેવાના લોકાર્પણ પ્રસંગે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ધારાસભ્ય, મેયર સહીતનાની ઉપસ્થિતિમાં બસનું લોકાર્પણ કર્યું હતું ત્યારે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીએ સીટી બસમાં મુસાફરી કરી અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી અનોખા અંદાજમાં જોવા મળ્યા, કુંભારવાડા સીટી બસ લોકાર્પણમાં બસમાં મુસાફરી કરી - Bhavnagar City News