Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh

ભાવનગર શહેર: એરપોર્ટ રોડ પરથી કાચબાના શિકાર મામલે ઝડપાયેલા 4 શખ્સોને જેલ હવાલે કરાયા

Bhavnagar City, Bhavnagar | Jun 26, 2026
ભાવનગર શહેરના એરપોર્ટ રોડ પર ચાલી રહેલી કામગીરીમાં કામ કરવા આવેલા પરપ્રાંતિય શ્રમીકો દ્વારા કાચબા જે શિડ્યુલ વન આવતા હોય જેનો શિકાર કરી શાક બનાવી અને એક જીવંત કાચબા સાથે વન વિભાગએ 4 શખ્સોને ઝડપી નામદાર કોર્ટ સમક્ષ રજુ કરાતા તમામને જેલ હવાલે કરવા હુકમ કરાયો હતો.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: એરપોર્ટ રોડ પરથી કાચબાના શિકાર મામલે ઝડપાયેલા 4 શખ્સોને જેલ હવાલે કરાયા - Bhavnagar City News