Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
बिहार
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

ઉધના: સુરતઃ૮ દિવસથી ભૂગર્ભમાં ઉતરી ગયેલો વિપુલ ગણેશવાલા અચાનક ACBમાં પ્રગટ થયો

Udhna, Surat | Feb 28, 2026
સુરતઃ ગેરકાયદે બાંધકામનું ડિમોલિશન નહિ કરવા પેટે ૨૧ લાખની લાંચ માંગવાના બહુચર્ચિત પ્રકરણમાં છેલ્લાં ૮ દિવસથી નાસતા-ફરતા કહો કે ભૂગર્ભમાં ઉતરી ગયેલા લિંબાયત ઝોનના કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલા શુક્રવારે સવારે અચાનક એન્ટી કરપ્શન બ્યુરોની ઓફિસમાં પ્રગટ થયા હતા. એસીબીએ ગણેશવાલાની વિધિવત્ ધરપકડ કરી આગળની તપાસ આદરી હતી.લિંબાયત ઝોનના કાર્યપાલક ઈજનેર વિપુલ ગણેશવાલાએ એક બાંધકામનું ડિમોલિશન નહિ કરવા પેટે બિલ્ડર પાસે ૨૧ લાખ માંગ્યા હતા.

MORE NEWS

સુરત વરાછાના હીરાબાગ ખાતેની ઘટના

હીરાબાગ નજીક ટ્યુશન ક્લાસની બહાર બે યુવકોને મેથીપાક 

ટ્યુશનમાં આવતી વિદ્યાર્થિનીની છેડતી કરવી ભારે પડી.

ક્લાસીસની બહાર ઊભા રહીને રોમિયોગીરી કરી રહેલા આ બંને શખ્સોની કરતૂત 

આ લોકોની હરકત જોઈને ત્યાં હાજર લોકોનો સબખ ચખાડ્યો.

લોકોએ બંને યુવકોને બરાબરનો મેથીપાક ચખાડ્યો.

મેથીપાક આપ્યા બાદ પોલીસને હવાલે કરી દીધા.
#surat #explorepage✨

સુરત વરાછાના હીરાબાગ ખાતેની ઘટના હીરાબાગ નજીક ટ્યુશન ક્લાસની બહાર બે યુવકોને મેથીપાક ટ્યુશનમાં આવતી વિદ્યાર્થિનીની છેડતી કરવી ભારે પડી. ક્લાસીસની બહાર ઊભા રહીને રોમિયોગીરી કરી રહેલા આ બંને શખ્સોની કરતૂત આ લોકોની હરકત જોઈને ત્યાં હાજર લોકોનો સબખ ચખાડ્યો. લોકોએ બંને યુવકોને બરાબરનો મેથીપાક ચખાડ્યો. મેથીપાક આપ્યા બાદ પોલીસને હવાલે કરી દીધા. #surat #explorepage✨

Udhna, Surat | Jun 23, 2026

સુરત:મોહરમ પર્વને લઈ લિંબાયત પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ, કાયદો-વ્યવસ્થા જાળવવા અપીલ#surat #viralreels #viralvideo #instagramreels

સુરત:મોહરમ પર્વને લઈ લિંબાયત પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ, કાયદો-વ્યવસ્થા જાળવવા અપીલ#surat #viralreels #viralvideo #instagramreels

Udhna, Surat | Jun 23, 2026

સુરતના કાપોદ્રામાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી રેડ: સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ, ૨૧ જુગારીઓ જેલભેગા#surat
#suratpolice #suratcrime #instagramreels #viralvideo

સુરતના કાપોદ્રામાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી રેડ: સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ, ૨૧ જુગારીઓ જેલભેગા#surat #suratpolice #suratcrime #instagramreels #viralvideo

Udhna, Surat | Jun 23, 2026