લીમડીના ગોધરા રોડ પર એક લક્ઝરી બસ દ્વારા પશુઓને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. ઘટનાના પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. અકસ્માત બાદ બસ ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું જણાવાઈ રહ્યું છે. સમગ્ર મામલે લીમડી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
⚠️ વાહન ચલાવતી વખતે ટ્રાફિક નિયમોનું પાલન કરો અને સાવચેતી રાખો.
#Dahod #Limdi #RoadSafety #GujaratNews #DahodNews દાહોદ, લીમડી, બસ અકસ્માત, રોડ સેફ્ટી, પોલીસ તપાસ
Dohad, Dahod | Jun 13, 2026