વલ્લભીપુર: ચમારડી પાળીયાદ વચ્ચે એક યુવાન પર હુમલો, પોલીસ ફરિયાદ નોંધાઈ
આજે તારીખ 28/09/2025 ના રોજ પ્રાપ્ત થતી વિગત મુજબ તારીખ 26/9/2025 ના રાત્રીના 12 વાગ્યા અરસામાં કંપની થી કેમ જઈ ઘરે જઈ રહેલા મકવાણા ગૌતમભાઈને 7 જેટલા અજાણ્યા શક્શોએ પીછો કરી ચમારડી અને પાળીયાદ વચ્ચે ઘેરી હુમલો કર્યો હતો, ત્યાર બાદ તેઓને વલ્લભીપુર આરોગ્ય કેન્દ્ર ખસેડાયા હતા , સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ હોસ્પિટલ દોડી જઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી