અંબાજીના પાડલીયા ગામે બનેલી ઘટના અંગે જિલ્લા પોલીસવડાએ પત્રકાર પરિષદ સંબોધીને સમગ્ર માહિતી આપી હતી તેમને કહ્યું કે 27 લોકો સામે નામ જોગ અને 500 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી છે જોકે આ સમગ્ર ઘટનામાં ચાર વાહનોને નુકસાન પહોંચ્યુ હોવાનું પણ તેમને કહ્યું છે.