અસારવા: 4 આરોપીને પોલીસે 'કુકડા' બનાવી દંડા ફટકાર્યાં, અમદાવાદમાં સિગારેટના રૂપિયા બાબતે દુકાનદારને માર્યો માર
4 આરોપીને પોલીસે 'કુકડા' બનાવી દંડા ફટકાર્યાં, VIDEO:અમદાવાદમાં સિગારેટના રૂપિયા બાબતે દુકાનદારને દંડા, બેટ અને સ્ટૂલથી ફટકાર્યો'તો, જાહેરમાં માફી પણ માગી અમદાવાદના સિંગરવા વિસ્તારમાં 4 આરોપીને પોલીસે કુકડા બનાવીને જાહેરમાં દંડા ફટકાર્યાં છે. પાન પાર્લર પર સિગારેટના રુપિયા આપવા બાબતે દુકાનદાર સાથે બોલાચાલી કરી હતી. જો કે બાદમાં પૈસા આપી દીધા હતા. પરંતુ આરોપીએ તેના મિત્રો સાથે આવી દુકાનદારને દુકાનની બહાર ખેંચી ઢોર માર માર્યો હતો. ત્યારે ફરિયાદના