સીંગવડ: સીંગવડ મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો
Singvad, Dahod | Oct 21, 2026 દાહોદ જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને સીંગવડ ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં અરજદારોના પ્રશ્નો સાંભળી સંબંધિત અધિકારીઓને અરજીઓના ત્વરિત નિકાલ માટે સૂચના આપવામાં આવી છે.