ઘોઘા: ઇંગ્લિશ દારૂના મસ મોટા જથ્થા સાથે એક ઈસમને ઝડપી લેતી ઘોઘા પોલીસ
ઇંગ્લિશ દારૂના મસ મોટા જથ્થા સાથે એક ઈસમને ઝડપી લેતી ઘોઘા પોલીસ ઘોઘા પોલીસ ઘોઘા વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન વાવડી ગામ થી ઓદરકા ગામ તરફ જવાના રોડ ઉપર આવેલ સ્મશાનના ગેટ પાસે એક શંકાસ્પદ કાળા કલરની ફોરવીલર ઉભેલ હોય ત્યારે આ કાળા કલરની ફોરવીલર ચેક કરતા તેમાંથી 201 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ તથા એક ફોરવીલ ગાડી જેની કુલ કિંમત ₹10,લાખ 56,હજાર 250 ના પ્રોહી લગત મુદ્દામાલ સાથે યશરાજ મનસુખભાઈ ચૌહાણ રહે હાલ પોપટપરા રાજકોટ વાળાને ઝ