સંતરામપુર: મહીસાગર: ભાણાસીમલ પ્રાથમિક શાળાના શિક્ષક લક્ષ્મણભાઈ ડામોરનો વિદાય સમારોહ
મહીસાગરના સંતરામપુર તાલુકાની કુપડા ફળિયા પ્રાથમિક શાળામાં શિક્ષક લક્ષ્મણભાઈ ડામોરના સન્માન અને વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ધારાસભ્ય કુબેર ડીંડોર ઉપસ્થિત રહ્યા હતા.