વડગામ: ભાજપ પ્રદેશ પ્રમુખ મીડિયા સમક્ષ કશું જ બોલ્યા વિના ચાલતી પકડી હોવાનો વિડીયો થયો વાયરલ
ભાજપ પ્રદેશ પ્રમુખ મીડિયા સમક્ષ કશું જ બોલ્યા વિના ચાલતી પકડી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આજે શુક્રવારે રાત્રે 9:30 કલાક આસપાસ આ વિડીયો સામે આવ્યો છે.