જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતે ખેડૂતો માટે સરકારે જાહેર કરેલા પેકેજને લઈ આપી પ્રતિક્રિયા
Amreli City, Amreli | Nov 8, 2025
કમોસમી વરસાદથી ખેડૂતોને નુકશાની થતા રાજ્ય સરકારે કરી જાહેરાત.10 હજાર કરોડની જાહેરાત બાદ કોંગી નેતા પ્રતાપ દુધાતે આપી પ્રતિક્રિયા.ગૃહિણીના રસોડામાં મીઠા (નમક) જેવું ચટણી જેવું બજેટ જાહેર કર્યું - પ્રતાપ દુધાત.પ્રતિ હેકટર 22 હજાર રૂપિયા આપવાની વાત થઈ - પ્રતાપ દુધાત.1 હેક્ટર સાડા 6 વિધા જમીન થઈ અને એટલે વિધે 3400 આપવાની વાત થઈ - પ્રતાપ દુધાત.2 હેક્ટર એટલે 13 વિધે 44 હજાર રૂપિયા આપવાની વાત સામે કર્યા પ્રહારો