આહવા: આહવામાં દીપાવલી પર્વ અને આદિવાસી પરંપરાઓના જતન માટે બેઠક યોજાઈ
Ahwa, The Dangs | Oct 21, 2026 આહવામાં દીપાવલી પર્વની ઉજવણી અને આદિવાસી પરંપરાઓના જતન અંગે પાટીલો અને આગેવાનોની બેઠક મળી. જેમાં વધ બારસ, ગાવ દેવ અને બારસેની મોટી પૂજાના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી.