ગોધરા: પંચમહાલ ડેરી, પીડીસી બેંક તેમજ નાફેડ ચેરમેન જેઠાભાઈ ભરવાડ ધ્વારા લોકોને ઇંધણ બચાવવા અપીલ કરાઈ
પંચમહાલ જિલ્લામાં ઇંધણ બચત અને પર્યાવરણ સંરક્ષણ માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. જેઠાભાઈ ભરવાડ — જે NAFED, પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંક અને પંચમહાલ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન તેમજ છે — તેમણે દેશહિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.આ નિર્ણય નરેન્દ્ર મોદી દ્વારા ઇંધણની બચત માટે કરવામાં આવેલી અપીલના અનુસંધાને લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.જેઠાભાઈ ભરવાડ દ્વારા સંસ્થાના સભાસદો, કર્મચારીઓ તેમજ મતદારોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ ઇંધણનો ઓછામાં ઓ