આગથળા પોલીસે લાખણી-વાસણા રોડ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની 11 બોટલો સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. જપ્ત કરાયેલા દારૂની કુલ કિંમત ₹2,962/-આંકવામાં આવી છે.આગથળા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન, ખાનગી બાતમી મળી હતી કે લાખણી ગામમાં હિંગળાજ માતાના મંદિર પાસે, રામાભાઈ કમાભાઈ ઠાકોર (રહે. પઠમડા, તા. થરાદ) લાખણી-વાસણા રોડ પર આવેલી ઈંટોની ફેક્ટરીની આગળ બાવળોની ઝાડીઓમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ રાખી વેચણ કરતા ઝડપી પાડી પોહી એક્ટ મુજબ ગુન્હો દાખલ