જસદણ: આટકોટ ગોંડલ હાઈવે પર ઇશ્વરીયાના પાટીયા પાસે ફોરવ્હીલર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો, બાઈક ચાલકનું મોત નિપજ્યું
Jasdan, Rajkot | Mar 28, 2025 જસદણ આટકોટ ગોંડલ હાઈવે ઈશ્વરીયા પાટીયા પાસે કાર ઠોકરે બાઈક ચાલક નું મોત નિપજ્યું હતું આટકટ પોલીસ સ્ટેશનમાં વેગેનાર ચાલક સામે ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી