Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: ચિત્રા વિસ્તારમાં પિતા પુત્રી પર હુમલો કરી ધમકી આપવા અંગે બોર તળાવ પોલીસમાં ફરિયાદ નોંધાય

Bhavnagar City, Bhavnagar | May 12, 2026
ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં માથાકૂટની ઘટના બની હતી. જે ઘટનામાં ઠપકો આપવા જેવી બાબતે પિતા પુત્રી સાથે માથાકૂટ થતા હુમલો કરાયો હતો. જે હુમલામાં પિતા પુત્રીને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જે બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

MORE NEWS

No related stories for this location.