અમીરગઢ: અમીરગઢ ખાતે યુરીયા ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી કતારો લાગી
અમીરગઢમાં યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતોને લાંબી કટારો જોવા મળી હતી જોકે વરસાદ બાદ વાવેતર માટે ખાતર ની જરૂરિયાત વધતા ખેડૂતો સવારથી જ ખાતર ડેપો પર લાંબી કતારોમાં ઉભેલા જોવા મળ્યા હતા ત્યારે આજે શનિવારે 12 કલાકે ખેડૂતોએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા યુરિયા ખાતરને વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી હતી.