અમદાવાદ શહેર: સિવિલ હોસ્પિટલની ‘મા વાત્સલ્ય’ મિલ્ક બેંકે ૪૫૧ અજાણ્ય નવજાત શિશુઓને આપ્યું જીવનદાન
*હેપી મધર્સ ડે* ************* *માતૃત્વનું અમૃતદાન* ************* *સિવિલ હોસ્પિટલની ‘મા વાત્સલ્ય’ મિલ્ક બેંકે ૪૫૧ અજાણ્યા નવજાત શિશુઓને આપ્યું નવજીવન* *************** *૨૦૪૨ માતાઓએ દાખવી માનવતા: ૪૩૪ લીટર ધાવણનું દાન કરી અન્યના બાળકો માટે બની જીવનદાતા* **************** મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર છેવાડાના માનવી સુધી શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ પહોંચાડવા કટિબદ્ધ છે. *મધર્સ ડે* ના પવિત્ર અવસરે, અમદાવાદ સિવિલ