માંડલ: વિઠલાપુરમાં UGVCL હેલ્પરની અનિયમિતતા, વીજકાપથી વિકસતા ઉદ્યોગો ઉપર માઠી અસર
વિઠલાપુરમાં UGVCL હેલ્પરની અનિયમિતતા, વીજકાપથી વિકસતા ઉદ્યોગો ઉપર માઠી અસર, ... માંડલ તાલુકાના ઔદ્યોગિક કેન્દ્ર તરીકે વિકસતા વિઠલાપુર ગામમાં ઉત્તર ગુજરાત વીજ કંપની (UGVCL)ની ઉદાસીનતા સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક વર્ષથી હેલ્પરની જગ્યાઓ ખાલી હોવાથી અને