સુરત: મોહરમના દસમા ચાંદ નિમિત્તે ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશન દ્વારા કરેલાદરવાજા પર છબીલનું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ શરબત, પાણી અને બિસ્કિટનો લાભ લીધો.
ટેમ્પો ચાલક વેલફેર એસોસિએશનના પ્રમુખ અયુબભાઈ શેખ અને તેમની ટીમે સુંદર આયોજન કરી સેવાભાવી કામગીરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.
સુરત શહેરમાં કોમી એકતા, ભાઈચારો અને માનવસેવાનું સુંદર પ્રતીક જોવા મળ્યું.
#Surat #Moharram #Sabeel #Unity #Humanity
Udhna, Surat | Jun 26, 2026