બાબરા: બાબરાના ચરખા નજીક બાઈક દુર્ઘટના:મહિલાને ગંભીર ઈજાઓ, સારવાર માટે અમરેલી ખસેડાયા
Babra, Amreli | Sep 5, 2025 બાબરાના ચરખા નજીક બાઈક પર જતા સમયે અચાનક તબિયત લથડતા જયાબેન માઢક બાઈક પરથી પડી જતાં તેમને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી. અકસ્માત બાદ તાત્કાલિક સારવાર અપાઈ અને આજે સવારે વધુ સારવાર માટે અમરેલી ખસેડાયા.