આહવા: નવમા નોરતે સાવરદા, ખજુર્ણા અને અન્ય ગામોમાં માઁ જગદંબાની આરાધના
Ahwa, The Dangs | Oct 20, 2026 નવરાત્રીના નવમા નોરતે સાવરદા, ખજુર્ણા, માળગા, બીજુરપાડા અને ધવલીદોડ ગામમાં માઁ જગદંબાની આરાધના કરવામાં આવી. આ દરમિયાન માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.