વ્યારા: વ્યારામાં તાપી જિલ્લા ભાજપની બેઠક યોજાઈ, આગામી કાર્યક્રમો અંગે ચર્ચા
Vyara, Tapi | Oct 22, 2026 વ્યારા તરણકુંડ હોલ ખાતે તાપી જિલ્લા ભાજપની સંગઠનાત્મક બેઠક યોજાઈ. આગામી અભિયાનો અને કાર્યક્રમો અંગે માર્ગદર્શન અપાયું. આ બેઠકમાં જિલ્લા પ્રભારી ડૉ. જગદીશભાઈ, ધારાસભ્યો અને પક્ષના અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.