અમદાવાદ શહેર: AMCએ સ્ટ્રીટ લાઈટ માટે લીધો મોટો નિર્ણય,ખુલ્લા વાયર કે ડીપી જોવા મળતાં કોન્ટ્રાક્ટરને 50 હજારનો દંડ ફટકારવામાં આવશે
નારોલમાં કરંટ લાગતા દંપતીના મોત થયા હતા..ઘટનાને પગલે AMCએ સ્ટ્રીટ લાઈટ માટે મોટો નિર્ણય લીધો..ખુલ્લા વાયર કે ડીપી જોવા મળતાં કોન્ટ્રાક્ટરને 50,000 દંડ ફટકારાશે.. અત્રે ઉલ્લેખનીય છે કે ઘટના બાદ બેદરકારી માટે 2 AMC અધિકારીઓ સસ્પેન્ડ, પોલીસ FIR પણ નોંધાઈ.. ત્યારે સમગ્ર મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી નું શુક્રવારે 11 કલાકે નિવેદન સામે આવ્યું છે