Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ગોધરા: પંચમહાલ જિલ્લામાં અખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરનાર ચાર પેઢીઓને ૧.૨૧ લાખનો દંડ ફટકારવામાં આવ્યો

Godhra, Panch Mahals | May 6, 2026
પંચમહાલ જિલ્લામાં અખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરનાર ચાર પેઢીઓને ૧.૨૧ લાખનો દંડ ફટકારવામાં આવ્યો,પંચમહાલ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા છેલ્લા ૪ માસ દરમિયાન લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના નમૂનાના રિપોર્ટ સબ-સ્ટાન્ડર્ડ (નબળી ગુણવત્તાવાળા) આવ્યા હોવાની હકીકત આધારે આ કેસની સુનાવણી બાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે. જે. પટેલે કસૂરવાર કુલ ૪ પેઢીઓને રૂપિયા ૧ લાખ ૨૧ હજાર નો દંડ ફટકારવામાં આવ્યો છે

MORE NEWS