Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Cbi
Mathura
���ायल
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice

વાંસદા: ઉનાઈ માતા મંદિર ખાતે ૬ ડિસેમ્બરે આયુષ મેળાનું આયોજન: વિનામૂલ્યે આયુર્વેદ–હોમીયોપેથી સારવાર

Bansda, Navsari | Dec 3, 2025
વાંસદા તાલુકાના ઉનાઈ માતા મંદિર ખાતે આગામી ૬ ડિસેમ્બર, શનિવારે સવારે ૯થી બપોરે ૨ વાગ્યા સુધી આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નિયામકશ્રી આયુષની કચેરી અને જિલ્લા પંચાયતના માર્ગદર્શન હેઠળ યોજાનારા આ મેળામાં આયુર્વેદ અને હોમિયોપેથી પદ્ધતિ દ્વારા વિવિધ રોગોનું વિનામૂલ્યે નિદાન, સારવાર અને માર્ગદર્શન આપવામાં આવશે.