વઢવાણ: સુરેન્દ્રનગર MOB શાખા દ્વારા જિલ્લાના સુરેન્દ્રનગર અને મુળી ડિવિઝનના હિસ્ટિસીટર નું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ની સૂચનાથી લીમડી અને સુરનગર ડિવિઝનના ડીવાયએસપી ના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર એ ડિવિઝન બી ડિવિઝન અને muli સાયલા પોલીસ મથકના કેર જેટલા હિસ્ટિસીટરોનું લીસ્ટ પોલીસ બતક માંથી જાહેર કરવામાં આવ્યું છે અને જિલ્લા પોલીસ વડા ની સૂચનાથી આ તમામ શખ્સો સામે સ્થાનિક પોલીસ દ્વારા દેખરેખ રાખી અને તેની પ્રવૃત્તિ અંગે જાણ સારું અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસમાં તકોને તેઓની ગતિવિધિ પર ધ્યાન રાખવા જણાવ્યું છે