Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

અમદાવાદ શહેર: નરોડા ગેલેક્સી બ્રિજને બનતા લાગશે વાર, સ્ટેન્ડિંગ ચેરમેનનું નિવેદન

આજે શુક્રવારે સાંજે ૫ વાગ્યાની આસપાસ Amc કચેરી ખાતેથી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને નિવેદન આપતા જણાવ્યું હતુ કે નરોડા પાટીયા થી ગેલેક્સી જોડતા બ્રિજને બનતા હજુ સમય લાગી શકશે. કારણ તે કોન્ટ્રાક્ટરની બેદરકારી અને વનવિભાગની પરમિશનને કારણે કામ ટલ્લે ચડ્યુ છે.
અમદાવાદ શહેર: નરોડા ગેલેક્સી બ્રિજને બનતા લાગશે વાર, સ્ટેન્ડિંગ ચેરમેનનું નિવેદન - Ahmadabad City News