આણંદ શહેર: વિદ્યાનગર "ચેમ્પિયન સ્કૂલ" સંચાલક દ્વારા અધવચ્ચે સ્કૂલ બંધ કરવાનો તઘલખી નિર્ણય લેવામાં આવતા હોબાળો
આણંદના વિદ્યાનગર ખાતે આવેલ "ચેમ્પિયન સ્કૂલ" સંચાલક દ્વારા અધવચ્ચે સ્કૂલ બંધ કરવાનો તઘલખી નિર્ણય લેવામાં આવતા ભારે હોબાળો મચી જવા પામ્યો છે.ત્યારે આ મામલે પ્રાપ્ત માહિતી અનુસાર વિદ્યાનગર ખાતે આવેલ "ચેમ્પિયન સ્કૂલ"આવેલી છે જ્યાં ધો.એક થી સાત સુધીના બાળકો અભ્યાસ કરે છે.હાલમાં દિવાળીના પ્રથમ સત્રની પરીક્ષા યોજાઈ હતી.ત્યારબાદ સંચાલક દ્વારા અચાનક વાલી મીટીંગ બોલાવી જાહેરાત કરી હતી કે હવે પછીનું સત્ર સ્કૂલમાં ચલાવવામાં આવશે નહિ અને સ્કુલ બંધ કરવામાં આવે