અમદાવાદ શહેર: અમદાવાદ પોલીસ દ્વારા ટેકનોલોજીની મદદે નવો પાયલોટ પ્રોજેક્ટ શરૂ
અમદાવાદ પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક નવો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. બુધવારે 4 કલાકે પોલીસે જણાવ્યું કે, જેમાં જપ્ત કરેલા અને ચોરાયેલા વાહનોની ઓળખ માટે QR કોડ સ્ટીકર લગાવવામાં આવશે. સ્ટીકર સ્કેન કરવાથી જપ્તીની તારીખ કેસની વિગતો સહિતને તમામ માહિતી તરત જ મળી જશે...