રાજકોટ: માંડા ડુંગર પાસે ખિસ્સામાં રાખી ફટાકડા ફોડતી વખતે બાર વર્ષીય બાળક દાઝી જતા સારવાર હેઠળ ખસેડાયો
Rajkot, Rajkot | Oct 20, 2025 ગઈકાલે રાત્રે 10:30 વાગ્યાની આસપાસ માંડા ડુંગર પાસે રહેતો એક બાર વર્ષીય બાળક ખિસ્સામાં ફટાકડા રાખી ફોડી રહ્યો હતો, તે દરમિયાન અચાનક ગંભીર રીતે દાઝી જતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલના બર્ન્સ વિભાગમાં ખસેડવામાં આવ્યો છે.