ઉધના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે સઘન કોમ્બિંગ અને ચેકિંગ હાથ ધર્યું. આ દરમિયાન શંકાસ્પદ લાગતા વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી અને તેમની ઓળખની ચકાસણી માટે આધાર કાર્ડ સહિતના ઓળખપત્રો તપાસવામાં આવ્યા. વિસ્તારમાં રહેતા કેટલાક રહેવાસીઓના આધાર કાર્ડની પણ ચકાસણી કરવામાં આવી હતી. સમગ્ર કામગીરી દરમિયાન PIના માર્ગદર્શન હેઠળ પોલીસ અને સર્વેલન્સ ટીમ હાજર રહી.
#krantisamaynews #krantisamay #udhna #surat
ઉધના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસે સઘન કોમ્બિંગ અને ચેકિંગ હાથ ધર્યું. આ દરમિયાન શંકાસ્પદ લાગતા વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી અને તેમની ઓળખની ચકાસણી માટે આધાર કાર્ડ સહિતના ઓળખપત્રો તપાસવામાં આવ્યા. વિસ્તારમાં રહેતા કેટલાક રહેવાસીઓના આધાર કાર્ડની પણ ચકાસણી કરવામાં આવી હતી. સમગ્ર કામગીરી દરમિયાન PIના માર્ગદર્શન હેઠળ પોલીસ અને સર્વેલન્સ ટીમ હાજર રહી.
#krantisamaynews #krantisamay #udhna #surat - Udhna News