સુરત : કતારગામના નાસીર નગરમાં થયેલ ભૂતિયા ડીમોલીશનનો મામલો. મનપા કમિશનરે તપાસ કમિટી બનાવી. બે ડેપ્યુટી કમિશ્નર , ૧ એડી.સીટી ઈજનેર , બે કાર્યપાલક ઈજનેર અને એક ડે.ઈજનેરની કમિટી. ધારાસભ્ય વિનુ મોરડિયાએ કમિટીને લઇ સવાલો ઉઠાવ્યા. કાર્યપાલક ઈજનેર કઈ રીતે કાર્યપાલક ઈજનેર સામે કામગીરી કરી શકે : વીનુ મોરડીયા. તપાસ કમિટી ઉપર મને વિશ્વાસ નથી : વીનુ મોરડીયા. અધિકારીઓ પણ ખોટું બોલ્યા છે : વીનુ મોરડીયા. મનપાના અધિકારીઓ શંકાના દાયરામાં : વીનુ મોરડીયા. ઉચ્ચ અધિકારીઓ આ મામલે તપાસ કરે તેવી માંગ : વીનુ મોરડીયા. કોપોરેશનના અધિકારીઓ કોના માટે ગયા હતા : વીનુ મોરડીયા
જે પણ જવાબદારો રજા ઉપર ઉતર્યા છે તેમની વિરુદ્ધ પણ કડક કાર્યવાહી થશે : વીનુ મોરડીયા
રૂપિયા લેવા માટે અધિકારીઓએ આ ડીમોલીશન કર્યું છે એ મને જાણ છે : વીનુ મોરડીયા
#Surat #NasirNagar #Katargam #VinuMoradiya #SMC #SuratNews #BreakingNews #GujaratNews #DemolitionCase #Investigation #LatestNews #NewsUpdate #LocalNews #GujaratBreaking #PoliticalNews
Udhna, Surat | Jun 10, 2026