Public App Logo
Jansamasya
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Fatehpur
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
No video available

શિનોર: શિનોર રેલવે ગળનાળા નીચે ભરાયેલા પાણીમાં અડધી ગરકાવ થયેલ વેગેનર ગાડીને જે.સી.બી મશીનની મદદથી બહાર કાઢવામાં આવી

Sinor, Vadodara | Jul 16, 2024
શિનોરમાં આજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.વરસાદને પગલે શિનોર રેલવે ગળનાળા નીચે કેડસમા પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો.આ દરમિયાન સવારે માલસર ગામ તરફથી એક વેગેનર ગાડી આવી હતી.આ ગાડીમાં સવાર લોકો રેલવે ગળનાળા નીચે ભરાયેલા કેડસમા પાણી બાબતે અજાણ હોય જેથી રેલવે ગળનાળા નીચેથી વેગેનર ગાડી પસાર કરી રહ્યા હતાં.તે દરમિયાન અડધી વેગેનર ગાડી રેલવે ગળનાળા નીચે ભરાયેલ કેડસમા પાણીમાં ગરકાવ થઈ જતાં jcb મશીન ની મદદથી બહાર કાઢવામાં આવી હતી.

MORE NEWS

શિનોર: શિનોર રેલવે ગળનાળા નીચે ભરાયેલા પાણીમાં અડધી ગરકાવ થયેલ વેગેનર ગાડીને જે.સી.બી મશીનની મદદથી બહાર કાઢવામાં આવી - Sinor News